top of page

દ્રષ્ટિ (VISION)

  • શિક્ષણના મુલ્યવાન પ્રવાહમાં દરેક વિદ્યાર્થીને જોડીને મૂલ્યનિષ્ઠ,ગુણવત્તાસભર શિક્ષણ થકી એક મજબુત અને વિકસિત ભારતનું નિર્માણ કરવું. 

  • Building a strong and developed India through value-added, quality education by engaging every student in the valuable stream of education.

ધ્યેય (MISSION)

  • શાળાનાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડી અભ્યાસ તથા સહઅભ્યાસ પ્રવૃત્તિ થકી સર્વાંગી વિકાસ કરવો.

  • Providing an encouraging educational environment to the students of the school for study and co-study. All-round development through activity

હેતુઓ (OBJECTIVE)

  • વિદ્યાર્થીઓને આદર્શ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવું.

  • સતત મુલ્યાંકન પદ્ધતિ થકી વિદ્યાર્થીઓને સહયોગ પૂરો પાડવો. 

  • સેમિનાર,ગ્રુપચર્ચા,વર્કશોપ,વ્યાખ્યાનો વગેરેનું આયોજન કરી શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંશોધન માટે પ્રોત્સાહિત કરવા.

  • વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો અને જીવનમુલ્યોનું સિંચન કરવું.

  • વિદ્યાર્થીઓની સકારાત્મક સુષુપ્ત અને મુળભુત શક્તિઓ ખીલી ઉઠે તેની કાળજી લઇ વિકાસ કરવો.

  • બદલાતી ટેકનોલોજી તથા શૈક્ષણિક વાતાવરણ સાથે વિદ્યાર્થીઓને જોડવા.

  • સમગ્ર શૈક્ષણિક પ્રક્રિયામાં અત્યાધુનિક સુવિધાઓ પુરી પાડવી.

  • To provide ideal educational environment to students.

  • Providing support to students through continuous assessment system.

  • To encourage teachers and students for research by organizing seminars, group discussions, workshops, lectures etc.

  • To inculcate cultural values and life values in the students.

  • To take care and develop the positive latent and original strengths of the students.

  • To connect students with the changing technology and educational environment.

  • To provide state-of-the-art facilities throughout the educational process.

bottom of page